GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ઈડર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? જામનગર વડોદરા સાબરકાંઠા ડાંગ જામનગર વડોદરા સાબરકાંઠા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ‘ઈવા ડેવ’ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો. નટવરલાલ બુચ દિલીપ રાણપુરા એન્ટન ચેખોવ પ્રફુલ્લ દવે નટવરલાલ બુચ દિલીપ રાણપુરા એન્ટન ચેખોવ પ્રફુલ્લ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. 'ફડક' અત્યંત કડક કાપડ નવોઢાના વસ્ત્રની જોડ માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર પહેરેલા કપડાનો ઝૂલતો છેડો અત્યંત કડક કાપડ નવોઢાના વસ્ત્રની જોડ માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર પહેરેલા કપડાનો ઝૂલતો છેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સાચી જોડણી શોધો. કીચૂડકિચૂડ કિચૂડકીચૂડ કીચૂડકીચૂડ કિચૂડકિચૂડ કીચૂડકિચૂડ કિચૂડકીચૂડ કીચૂડકીચૂડ કિચૂડકિચૂડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(P) કાનફટા પંથના સ્થાપક (Q) ચુનીલાલ મહારાજ(R) પૂર્ણિમાબેન પકવાસા (S) અણદાબાવાનો આશ્રમ (1) જામનગર જિલ્લો (2) ડાંગ જિલ્લો(3) ખેડા જિલ્લો (4) કચ્છ જિલ્લો P - 4, S - 1, Q - 2, R - 3 P - 2, S - 3, Q - 4, R - 1 P - 4, S - I, Q - 3, R - 2 P - 1, S- 4, Q - 3, R - 2 P - 4, S - 1, Q - 2, R - 3 P - 2, S - 3, Q - 4, R - 1 P - 4, S - I, Q - 3, R - 2 P - 1, S- 4, Q - 3, R - 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. લબ્ઝ, મત્લા નઝમ, લબ્ઝ પંક્તિ, નઝમ મત્લા, મકતા લબ્ઝ, મત્લા નઝમ, લબ્ઝ પંક્તિ, નઝમ મત્લા, મકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP