GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતની 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં SCs તથા STs ની વસ્તી એ તેની કુલ વસ્તીના કેટલા પ્રતિશત છે ?

આપેલ બંને
SCs નું પ્રતિશત એ 5.1 થી 10 પ્રતિશતની મર્યાદામાં છે.
આપેલ પૈકી કોઈ નહીં
STs નું પ્રતિશત એ 20.1 થી 40 પ્રતિશતની મર્યાદામાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
BIM STEC એ સાત સભ્ય રાજ્યોની પ્રાદેશિક સંસ્થા છે. આ પેટા - પ્રાદેશિક સંસ્થા એ ___ દ્વારા અસ્તિત્વમાં આવી.

ઢાકા ઘોષણા
બેંગકોક ઘોષણા
થિમ્પૂ ઘોષણા
માલે ઘોષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Bitcoin બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

Bitcoin સરનામું (address) ધરાવનાર કોઈપણ વ્યક્તિ એ અન્ય કોઈ વ્યક્તિ કે જે Bitcoin સરનામું (address) ધરાવતા હોય તેને Bitcoin મોકલી શકે અને તેના તરફથી પ્રાપ્ત કરી શકે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
બંને પક્ષે ઓનલાઈન ચૂકવણીએ સામેની વ્યક્તિની ઓળખાણ વિના થઈ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ કલમ (article) એ “રાષ્ટ્રીય મૂલ્ય ધરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજવસ્તુઓના સંરક્ષણ’’ સાથે સંબંધિત છે ?

અનુચ્છેદ 49
અનુચ્છેદ 47
અનુચ્છેદ 48
અનુચ્છેદ 43

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP