શ્રેણી બે અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. જો તે સંખ્યામાં 18 ઉમે૨વામાં આવે તો મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી ક૨વાથી મળતી સંખ્યા બને છે, તો તે મૂળ સંખ્યા કઈ હતી ? 45 25 35 15 45 25 35 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 3, 7, 15, 31, 63, ___ 83 126 67 127 83 126 67 127 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3 (×2+1) 7 (×2+1) 15 (×2+1) 31 (×2+1) 63 (×2+1) 127
શ્રેણી 2, 10, 30, 68, ___ 120 140 130 110 120 140 130 110 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1³ + 1 = 2, 2³ + 2 = 10, 3³ + 3 = 30, 4³ + 4 = 68, 5³ + 5 = 130
શ્રેણી ___ ba ___ ababa___ aba___ ab aaaa abab abbb aaab aaaa abab abbb aaab ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP a ba b ababa b aba b ab
શ્રેણી ધારો કે કોઈ એક શ્રેણીમાં n અવલોકનો છે, તથા બધાં જ અવલોકનો સ૨ખાં હોય તો - AM > HM > GM AM = GM = HM AM > GM > HM AM < GM < HM AM > HM > GM AM = GM = HM AM > GM > HM AM < GM < HM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી Z, U, Q, ___, L K O P N K O P N ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Z (YXWV) U (TSR) Q (PO) N (M) L