GSSSB Bin Sachivalay Mock Test 1 તાજેતરમાં 15 થી 18 વર્ષના તમામ બાળકોને Covid-19 ની રસી આપનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે ? ચંદીગઢ દિલ્હી લદ્દાખ લક્ષદ્વીપ ચંદીગઢ દિલ્હી લદ્દાખ લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 બારડોલી સત્યાગ્રહ સમયે તપાસ માટે સમિતિ બનાવી હતી એના પ્રમુખ તરીકે કોણ હતું ? કનૈયાલાલ મુનશી કલ્યાણજી મહેતા દરબાર ગોપાળદાસ કુંવરજીભાઇ કનૈયાલાલ મુનશી કલ્યાણજી મહેતા દરબાર ગોપાળદાસ કુંવરજીભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 Trillion માં કેટલા ઝીરો આવે ? 12 15 10 9 12 15 10 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? ગોળો - ગોળી બાળક - છોકરું પલંગ - ખુરશી પર્વત - દીવાલ ગોળો - ગોળી બાળક - છોકરું પલંગ - ખુરશી પર્વત - દીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 "સર્વાધિકાર" શબ્દની સંધી છૂટ્ટી પાડો. સર્વ + ધિકાર સર્વા + અધિકાર સર્વ + અધિકાર સર્વા + ધિકાર સર્વ + ધિકાર સર્વા + અધિકાર સર્વ + અધિકાર સર્વા + ધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 પેપ્સીન, રેનીન, મ્યુસીન જેવા ઉત્સેચકો વડે પાચન કયા અંગમાં થાય છે ? નાનું આંતરડું મુખ જઠર મોટું આંતરડું નાનું આંતરડું મુખ જઠર મોટું આંતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP