Talati Practice MCQ Part - 6 બ્રિટિશ સરકારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે 15 ડિસેમ્બર, 1885ના રોજ કોની નિમણૂંક કરી હતી ? સરદાર પટેલ શેઠ રણછોડલાલ છોટાલાલ શેઠ ચીમનલાલ ગીરધરલાલ શેઠ હકમચંદ વાલચંદ સરદાર પટેલ શેઠ રણછોડલાલ છોટાલાલ શેઠ ચીમનલાલ ગીરધરલાલ શેઠ હકમચંદ વાલચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ? અર્જુનદેવ ત્રિભુવનપાળ રામદેવ વીરમદેવ અર્જુનદેવ ત્રિભુવનપાળ રામદેવ વીરમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભૂદાન અને સર્વોદય આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું ? ઠક્કરબાપા વિનોબા ભાવે ગાંધીજી જયપ્રકાશ નારાયણ ઠક્કરબાપા વિનોબા ભાવે ગાંધીજી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં ‘બૉય સ્કાઉટ’ અને ‘ગર્લ્સ ગાઈડ’ની પ્રવૃત્તિઓ કોણે શરૂ કરી હતી ? શ્રીમતી એની બેસન્ટ સિસ્ટર નિવેદિતા મીરાં આલ્ફાન્સા કર્નલ આલ્કોટે શ્રીમતી એની બેસન્ટ સિસ્ટર નિવેદિતા મીરાં આલ્ફાન્સા કર્નલ આલ્કોટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ? બંગાળ, બિહાર અને ઓડીશા મુંબઈ, આસામ અને મદ્રાસ પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત બંગાળ, બિહાર અને ઓડીશા મુંબઈ, આસામ અને મદ્રાસ પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ચાઈના મેન’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે ? કબડ્ડી ટેનિસ ક્રિક્રેટ વૉલીબોલ કબડ્ડી ટેનિસ ક્રિક્રેટ વૉલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP