GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
મિહિરની હાલની ઉંમર મલ્હારની હાલની ઉંમર કરતાં અડધી છે. 15 વર્ષ પછી મલ્હારની ઉંમર મિહિરની તે સમયની ઉંમરના દોઢ ગણા કરતા 2 વર્ષ જેટલી વધારે હશે. તો મલ્હારની હાલની ઉંમર કેટલી હશે ?

32 વર્ષ
38 વર્ષ
34 વર્ષ
36 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો.
શબ્દ
1. અક્ષપટલ
2. આકર
3. કર્માન્તા
4. સૂવના
અર્થ
a. ખાણ
b. દફતર
c. કતલખાનું
d. કારખાનું

1 - b, 2 - a, 3 - d, 4 - c
1 - c, 2 - d, 3 - a, 4 - b
1- a, 2- b, 3- c, 4 - d
1 - d, 2 - c, 3 - b, 4 - a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
18મી સદીના પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચેના પૈકી કઈ પદ્યકથાઓ લખી હતી ?
1. સિંહાસન બત્રીસી
2. રામવિજય
3. નંદબત્રીસી

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા સ્તૂપો અશોકના સમયના ઈંટેરી સ્તૂપો છે ?
1. સારનાથ
2. સાંચી
3. બૈરાટ

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP