Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 15 માણસ ખેતીનો પાક 30 દિવસમાં કાપે છે તો 12 માણસો આ પાકને કેટલા દિવસમાં કાપે ? 30 દિવસ 45 દિવસ 37.5 દિવસ 40 દિવસ 30 દિવસ 45 દિવસ 37.5 દિવસ 40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પૃથ્વી ક્યા બે ગ્રહોની વચ્ચે આવેલ છે ? શુક્ર અને ગુરૂ શુક્ર અને બુધ શુક્ર અને શનિ શુક્ર અને મંગળ શુક્ર અને ગુરૂ શુક્ર અને બુધ શુક્ર અને શનિ શુક્ર અને મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે ? સંસ્કૃતિ મંત્રાલય વિદેશ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય વિદેશ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ? વેળા મોડું વેળુ, રેતી સમય વળ, આંટો મોડું વેળુ, રેતી સમય વળ, આંટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District યોગેશ એક સ્થળ A થી B સુધી 20 કિ.મી./કલાક ની ઝડપે જાય છે જ્યારે B થી A પરત 30 કિ.મી. / ક્લાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 25 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સ્વામી વિવેકાનંદ ક્યા સ્થળે યોજાયેલ ધાર્મિક સંમેલનના કારણે પ્રસિદ્ધ થયા ? ટોક્યો શિકાગો ન્યૂયોર્ક લંડન ટોક્યો શિકાગો ન્યૂયોર્ક લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP