નફો અને ખોટ (Profit and Loss) એક ટી.વી. અમુક રૂપિયામાં વેચવાથી 15 ટકા ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલો નફો થાય ? 15 70 30 50 15 70 30 50 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 વેચાણ કિંમત = 85 બમણી કિંમત = 85 × 2 = 170 નફો = 170-100 = 70%
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 500 પ.કિં. ધરાવતી એક વસ્તુ ૫૨ 20% નફો મેળવવા તેની વે.કિં. રૂ. ___ લેવી જોઈએ. 100 600 50 400 100 600 50 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીને 25% વળતર આપવા છતાં 25% નફો થાય છે. જો વેપા૨ીની પડતર કિંમત રૂ. 540/- હોય, તો છાપેલી કિંમત શોધો. 900 675 1,080 750 900 675 1,080 750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) કાપડના ભાવમાં દ૨ મીટરે રૂ. 10 ઘટતાં રૂ. 400માં પહેલા કરતાં 2 મીટર વધુ કાપડ મળે છે, તો કાપડનો અગાઉનો ભાવ કેટલો હશે ? 20 રૂ./મીટર 40 રૂ./મીટર 50 રૂ./મીટર 60 રૂ./મીટર 20 રૂ./મીટર 40 રૂ./મીટર 50 રૂ./મીટર 60 રૂ./મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળત૨ બાદ કરતા વસ્તુ રૂ. 4,500 માં મળે છે. માટે મળેલું વળતર = ___ રૂ. 5,000 500 475 450 5,000 500 475 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક સાઈકલની રોકડ કિંમત રૂા.1540 છે. હપ્તાથી ખરીદવામાં આવે તો ખરીદતી વખતે રૂા.400 રોકડા અને રૂા.625નો એક એવા બે હપ્તા ચૂકવતા હપ્તાની રીતમાં વેપારીએ કેટલા રૂપિયા વધુ લીધા ? 110 130 1650 150 110 130 1650 150 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રોકડ કિંમત = 1540 રૂ. કુલ કિંમત = 400 + (625×2) = 1650 રૂ. વધારાની રકમ = 1650 - 1540 = 110 રૂ.