કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે દક્ષિણ કોરિયામાં આયોજિત 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં કેટલા ગોલ્ડ જીત્યા ? 25 10 26 20 25 10 26 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને ક્યા સ્થળે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ? પેરિસ લંડન ઢાકા સીડની પેરિસ લંડન ઢાકા સીડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ ‘ઈન્વેસ્ટ કર્ણાટક 2022'નું ઉદ્ઘાટન કર્યું હતું ? નવી દિલ્હી પુણે બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી પુણે બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)એ ઉત્તર પ્રદેશમાં કાલાનમક ચોખાની નવી સંકર પ્રજાતિનું પરીક્ષણ કર્યું તેનું નામ જણાવો. એક પણ નહીં આપેલ બંને પુસા નરેન્દ્ર કાલાનમક 1652 પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 એક પણ નહીં આપેલ બંને પુસા નરેન્દ્ર કાલાનમક 1652 પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ‘Operation Vigilant Storm' ક્યા બે દેશો વચ્ચેનો સંરક્ષણ યુદ્ધાભ્યાસ છે ? ચીન અને રશિયા ભારત અને દ.કોરિયા અમેરિકા અને દ.કોરિયા ચીન અને ઉ.કોરિયા ચીન અને રશિયા ભારત અને દ.કોરિયા અમેરિકા અને દ.કોરિયા ચીન અને ઉ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતમાં 5G સેવાઓ લૉન્ચ કરનારી પ્રથમ કંપની કઈ છે ? BSNL વોડાફોન આઈડિયા રિલાયન્સ જિયો ભારતી એરટેલ BSNL વોડાફોન આઈડિયા રિલાયન્સ જિયો ભારતી એરટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP