Gujarat Police Constable Practice MCQ Part - 4 15 મીટર, 4.2 મી. અને 39મી. લંબાઈના સળિયામાંથી સમાન લંબાઈનો મોટામાં મોટો કેટલો લંબાઈનો ટુકડો કાપી શકાય ? 6 4 3 5 6 4 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 અમેરિકાના GPSની જેમ ભારતના ક્ષેત્રીય નેવિગેશન ઉપગ્રહ તંત્રને પ્રધાનમંત્રીએ શું નામ આપ્યું છે ? નાવિક આદિત્ય ગગન ગ્લોનાસ નાવિક આદિત્ય ગગન ગ્લોનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મંગળ ગ્રહના અભ્યાસ માટે ‘ઈનસાઈટ મિશન’ કઈ અવકાશ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું ? NASA ESA Spac-X ISRO NASA ESA Spac-X ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈન્ડિયન પીનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે ? મિલ્કતના શરીરના મિલ્કત અને શરીરના આપેલ પૈકી એક પણ નહીં મિલ્કતના શરીરના મિલ્કત અને શરીરના આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973ની કઈ કલમમાં કરવામાં આવી છે ? 173 174 175 176 173 174 175 176 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 2011ની વસતિ ગણતરી પ્રમાણે સૌથી ઓછું જાતિપ્રમાણ કયા રાજ્યમાં જોવા મળતું નથી ? હરિયાણા સિક્કિમ બિહાર આંધ્ર પ્રદેશ હરિયાણા સિક્કિમ બિહાર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP