વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રોજેક્ટ-15 -B હેઠળ વિકસાવવામાં આવી રહેલા યુદ્ધ જહાજોની પસંદગી કરો.i. INS ખંડેરીii. INS મારમુગાઓ iii. INS કોલકાતાiv. INS વિશાખાપટ્ટનમv. INS પોરબંદર i, ii અને iv ii, iii અને iv i, iii અને iv ii, iv અને v i, ii અને iv ii, iii અને iv i, iii અને iv ii, iv અને v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘મિશન ઈનોવેશન' શું છે ? ટકાઉ કૃષિના વિકાસ માટે વિશ્વની પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. નવા ઉધમીઓ નવી ટેકનોલોજીનો સસ્તા દરે ઉપયોગ કરે તે માટે મિશન ઈનોવેશનની શરૂઆત કરવામાં આવી છે. પુનઃ પ્રાપ્ય અક્ષય ઊર્જાના વિકાસ માટે વિશ્વન પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં નવીનતાને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન છે. ટકાઉ કૃષિના વિકાસ માટે વિશ્વની પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. નવા ઉધમીઓ નવી ટેકનોલોજીનો સસ્તા દરે ઉપયોગ કરે તે માટે મિશન ઈનોવેશનની શરૂઆત કરવામાં આવી છે. પુનઃ પ્રાપ્ય અક્ષય ઊર્જાના વિકાસ માટે વિશ્વન પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં નવીનતાને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હળવા એનેસ્થેટિક (Mild Anasthetic) તરીકે લાફિંગ ગેસ (laughing gas) તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ? મિથેન સલ્ફર ડાયોક્સાઇડ નાઈટ્રસ એક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ મિથેન સલ્ફર ડાયોક્સાઇડ નાઈટ્રસ એક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કઈ મિસાઇલને કલામનું નામ આપવામાં આવ્યું છે ? આકાશ ધનુષ બ્રહ્મોસ અસ્ત્ર આકાશ ધનુષ બ્રહ્મોસ અસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશનાં સંરક્ષણ દળો માટે DRDO (The defence research and development organisation) દ્વારા કયા મિસાઈલ વિકસાવેલ છે ? ત્રિશૂળ, નાગ આપેલ તમામ અગ્નિ પૃથ્વી, આકાશ ત્રિશૂળ, નાગ આપેલ તમામ અગ્નિ પૃથ્વી, આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) માત્ર એક રોકેટની મદદથી બહુવિધ ઉપગ્રહો ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરવાનો રેકોર્ડ ઈસરો દ્વારા કરવામાં આવ્યો છે ? 84 90 104 101 84 90 104 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP