Talati Practice MCQ Part - 9 150 રુપિયાની કિંમતની બેગ 10 ટકા નફો લઈ વેચતાં તેની વેચાણ કિંમત શું થાય ? 155 1,51,50 165 160 155 1,51,50 165 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના કયા પુસ્તકમાં 1975માં લદાયેલી કટોકટીનું વર્ણન કર્યું છે ? કટોકટીની સંઘર્ષયાત્રા સંઘર્ષમાં ગુજરાત ગુજરાતની સંઘર્ષગાથા ગુજરાતમાં કટોકટી કટોકટીની સંઘર્ષયાત્રા સંઘર્ષમાં ગુજરાત ગુજરાતની સંઘર્ષગાથા ગુજરાતમાં કટોકટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અવાજની માત્રા માપવાનું એકમ કયું છે ? ઓહ્મ કિલોહર્ટ્સ ડેસીબલ ફેરનહીટ ઓહ્મ કિલોહર્ટ્સ ડેસીબલ ફેરનહીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કબડ્ડીમાં પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે ? 10 12 15 14 10 12 15 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્લાસમોડીયમ પ્રજીવ રૂધિરના કયા કોષમાં જોવા મળે છે ? શ્વેત રક્તકણ લિમ્ફોસાઈટ લાલ રક્તકણ એક પણ નહીં શ્વેત રક્તકણ લિમ્ફોસાઈટ લાલ રક્તકણ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વિડાલ પરીક્ષણ કોના માટે થાય છે ? મેલેરીયા કમળો એઈડ્ઝ ટાઈફોઈડ મેલેરીયા કમળો એઈડ્ઝ ટાઈફોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP