Talati Practice MCQ Part - 8 150 મીટર લાંબી ટ્રેઈન 40.5 સેકન્ડમાં 300 મીટરનું બોગદું પાર કરે છે. તો ટ્રેઈનની ઝડપ કિ.મી./ કલાકમાં શોધો. 66.67 40 26.67 13.33 66.67 40 26.67 13.33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ? વડોદરા રાજકોટ અમરેલી અમદાવાદ વડોદરા રાજકોટ અમરેલી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઈટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ? કંકુ ઝેર તો પીધા છે જાણી જાણી તાનારીરી ભવની ભવાઈ કંકુ ઝેર તો પીધા છે જાણી જાણી તાનારીરી ભવની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? કાલીબંગન મહેરગઢ કોટદિજી આમરી કાલીબંગન મહેરગઢ કોટદિજી આમરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 It is better ___ too early than too late. been to be being be been to be being be ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રુવાંટી કાઢવા માટે થતા હેર રીમુવર ક્રીમના ઉપયોગને શું કહે છે ? વેક્સિંગ ડેપિલેશન થ્રેડિંગ એપિલેશન વેક્સિંગ ડેપિલેશન થ્રેડિંગ એપિલેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP