Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેઇન 90 કિ.મી./ક્લાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 15 સેકન્ડ 21 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 15 સેકન્ડ 21 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ છે ? ઘરજમાઈ મુખચંદ્ર ચોપગું લેભાગુ ઘરજમાઈ મુખચંદ્ર ચોપગું લેભાગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મિસ અર્થ - 2013નો તાજ નીચેનામાંથી કોણે જીત્યો છે ? એલિઝ હેનરિક શોભિતા દુલિપલા તેરેઝ ફાગુકસોવા એલેક્ઝાન્ડર બ્રાઉન એલિઝ હેનરિક શોભિતા દુલિપલા તેરેઝ ફાગુકસોવા એલેક્ઝાન્ડર બ્રાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar Kalidas is ___ Shakespeare of India. (fill in the blank) No article an the a No article an the a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ જીવનચરિત્ર 'કોલંબસનો વૃત્તાંત'ના લેખક નીચેનામાંથી કોણ ? પ્રાણલાલ મથુરદાસ દલપતરામ નર્મદ પ્રાણલાલ ડોસા પ્રાણલાલ મથુરદાસ દલપતરામ નર્મદ પ્રાણલાલ ડોસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““ઠરેલ''નો વિરુદ્ધાર્થી શબ્દ શું ? છુટ ઉછાંછળું વાણો અદ્વૈત છુટ ઉછાંછળું વાણો અદ્વૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP