કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં મહિલાઓની 1500 મીટર દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોણે તોડ્યો ? પારૂલ ચૌધરી બી.ઐશ્વર્યા સુશિલા ચાનુ હરમિલન કૌર બૈસ પારૂલ ચૌધરી બી.ઐશ્વર્યા સુશિલા ચાનુ હરમિલન કૌર બૈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સુશ્રી ભાવિનાબેન પટેલ ગુજરાતના કયા જિલ્લાના વતની છે ? વડોદરા પંચમહાલ મહેસાણા સાબરકાંઠા વડોદરા પંચમહાલ મહેસાણા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના સૌથી ઉંચા એર પ્યોરિફાયરનું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ? ભોપાલ નોઈડા ચંદીગઢ પુરી ભોપાલ નોઈડા ચંદીગઢ પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાએ હિન્દી દિવસના અવસરે ‘પ્રોજેક્ટ ઉડાન’ શરૂ કર્યો છે ? IIT બોમ્બે IIT ખડગપુર IIT રુડકી IIT દિલ્હી IIT બોમ્બે IIT ખડગપુર IIT રુડકી IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SCOની રચના ક્યારે થઈ હતી ? 26 એપ્રિલ, 2001 15 જૂન, 1996 15 જૂન, 2001 26 એપ્રિલ, 1996 26 એપ્રિલ, 2001 15 જૂન, 1996 15 જૂન, 2001 26 એપ્રિલ, 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ અલ્ઝાઈમર દિવસ ક્યારે મનાવાય છે ? 20 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP