સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ચાર કારકુનનો છેલ્લા બે મહિનાનો, દરેકનો માસિક પગાર ₹ 15000 લેખે ચૂકવવાનો બાકી છે. તો વિસર્જન વખતે તેમાંથી પસંદગીના લેણદારો કેટલા થયા ?

₹ 1,80,000
₹ 80,000
₹ 60,000
₹ 1,20,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિ અનુસાર નફો શોધવા માટે -

નફા નુકસાન ખાતું બનાવાય છે.
કાચું વેપાર ખાતું બનાવાય છે.
ઉપજ ખર્ચ ખાતું બનાવાય છે.
દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાં રોકાણની સાથે તેની ઉપર કમાયેલા વ્યાજના પુનઃ રોકાણની પ્રક્રિયાને શું કહે છે ?

એકત્રીકરણ
વિભાજન કરતું
ચક્રવૃદ્ધિ કરણ
ગુણાકાર કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેર બાંયધરી કમિશનનું ખાતું બંધ કરીને તેની બાકી કયા ખાતે લઈ જવાશે ?

શેર ડિબેંચર ખાતે
બાંયધરી દલાલો ખાતે
નફા નુકસાન ખાતે
બેંક ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP