સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉદદ્ધિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સમુદ્ર નદી ઝરણું સરોવર સમુદ્ર નદી ઝરણું સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દિગ્મૂઢ ગમગીન તિરસ્કૃત આશ્ચર્યચકિત આનંદ વિભોર ગમગીન તિરસ્કૃત આશ્ચર્યચકિત આનંદ વિભોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જળ જરા વાચા વાણી સલિલ જરા વાચા વાણી સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'યાજ્ઞસેની' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. મૃણાલવતી જકકલાદેવી યક્ષિણી દ્રૌપદી મૃણાલવતી જકકલાદેવી યક્ષિણી દ્રૌપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શીલ ઈખ ઈસ્મત શિયળ શીલ ઈખ ઈસ્મત શિયળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આંબું આંબાની ડાળી ઓળંગવું પહોંચવું આંબાની મહોર આંબાની ડાળી ઓળંગવું પહોંચવું આંબાની મહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP