સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પક્ષ્મ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. પાંપણ પાંખ પક્ષી માંખ પાંપણ પાંખ પક્ષી માંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આફતાબ સોમ ભાણ માર્તડ આફતાબ સોમ ભાણ માર્તડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? વેપાર વાણિજ્ય અપેક્ષા નિજારત વેપાર વાણિજ્ય અપેક્ષા નિજારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) દોહ્યલુ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વ્હાલું કઠિન મોટુ સહેલુ વ્હાલું કઠિન મોટુ સહેલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આપગા સૌદામિની ચપળા તડિ્ત આપગા સૌદામિની ચપળા તડિ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પૃથ્વી’નો સામાનાર્થી નથી ? રંભા અવની ક્ષિતિ મહી રંભા અવની ક્ષિતિ મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP