સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સસત્ત્વા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ગર્ભવતી અખત્યાહ સીમંત સત્ય ગર્ભવતી અખત્યાહ સીમંત સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પગે લાગવું તે દૂધ પીણું પિયુષ પગે લાગવું તે દૂધ પીણું પિયુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ચતુરંગિણી ચાર દીશાવાળી ચાર ભાવવાળી ચાર અંગવાળી ચાર રંગવાળી ચાર દીશાવાળી ચાર ભાવવાળી ચાર અંગવાળી ચાર રંગવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) થેસોરસ એટલે શું ? જ્ઞાન ઈજનેરી સમાનાર્થી શબ્દોનો સમૂહ વિજ્ઞાનનો શબ્દકોષ જ્ઞાનનું વર્ગીકરણ જ્ઞાન ઈજનેરી સમાનાર્થી શબ્દોનો સમૂહ વિજ્ઞાનનો શબ્દકોષ જ્ઞાનનું વર્ગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.વ્યાસંગ વ્યસન સંગતિ મહાવરો વ્યસ્ત વ્યસન સંગતિ મહાવરો વ્યસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ગાત્ર પાપ ગોત્ર ઘાત અંગ પાપ ગોત્ર ઘાત અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP