સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પારંગત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. મહેનતુ અભ્યાસુ પારખનાર નિષ્ણાત મહેનતુ અભ્યાસુ પારખનાર નિષ્ણાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? આપગા વારિધિ નિર્ઝરિણી સ્રોતસ્વિની આપગા વારિધિ નિર્ઝરિણી સ્રોતસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ગોધો ગોદી ઘોડો ગીધ આખલો ગોદી ઘોડો ગીધ આખલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ઈખ ઈસ્મત શીલ શિયળ ઈખ ઈસ્મત શીલ શિયળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. લબ ચુંબન ચૂમી બોસા લબ ચુંબન ચૂમી બોસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : શાળ મકાઈ ઘઉં ડાંગર બાજરી મકાઈ ઘઉં ડાંગર બાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP