સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.વૃથા વૃક્ષ ફોગટ વાજ વૃદ્ધ વૃક્ષ ફોગટ વાજ વૃદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કષાય તરણિ વિકાર મેલ કષાય તરણિ વિકાર મેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગર્દભ તુરંગ ખર ઊંટ હય તુરંગ ખર ઊંટ હય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી નથી ? અકિંચન-અમીર વૈશ્વાનર-અનલ પ્રસૂન-બકુલ સદ્મ - ઘર અકિંચન-અમીર વૈશ્વાનર-અનલ પ્રસૂન-બકુલ સદ્મ - ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શબ્દકોશ નિતલ નિઘંટુ શબ્દસુચિ શબ્દકોશ નિતલ નિઘંટુ શબ્દસુચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ : આયતન નિકેતન અધીન આવરદા સંગીત નિકેતન અધીન આવરદા સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP