સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) બીડ લવણનો સમાનાર્થી ___ છે. સિંધવ નવસાર અને યુલ્લિકા યુલ્લિકા નવસાર સિંધવ નવસાર અને યુલ્લિકા યુલ્લિકા નવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ માખણ અબ્ધિ આપગા સરિતા માખણ અબ્ધિ આપગા સરિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.વિરજ અતિસૂક્ષ્મ વિરાટ સ્વચ્છ છૂટું પડેલું અતિસૂક્ષ્મ વિરાટ સ્વચ્છ છૂટું પડેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘સાજ’નો સામાનાર્થી નથી તે જણાવો. નિલય શણગાર સાધન સામગ્રી શરણાઈ નિલય શણગાર સાધન સામગ્રી શરણાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જેષ્ટિકા' શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. વાંસળી લાકડી જેહાદી જેઠાણી વાંસળી લાકડી જેહાદી જેઠાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચંદ્ર ચંદ્રિકા કૌમુદી જ્યોત્સના ચંદ્ર ચંદ્રિકા કૌમુદી જ્યોત્સના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP