સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અસિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ગરમ શીતળ શ્યામ સફેદ ગરમ શીતળ શ્યામ સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત' હૃદય, અંતઃકરણ સ્વમાન નિજાનંદ પરમાત્મા હૃદય, અંતઃકરણ સ્વમાન નિજાનંદ પરમાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? બલરામ હલાયુધ કુસુમાયુધ હળધર બલરામ હલાયુધ કુસુમાયુધ હળધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.જંબાલ જંગલ જંતુ કાદવ પથ્થર જંગલ જંતુ કાદવ પથ્થર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.રાજીવ જીવંત હાર રાજા સરોજ જીવંત હાર રાજા સરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અનંગ લાગ નિલય મન્મથ હીરો લાગ નિલય મન્મથ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP