સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સોબતી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સહભાગી સંગ મિત્ર સહોદરડ સહભાગી સંગ મિત્ર સહોદરડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.કોરવું સાફ કરવું ખનન કરવું તોડવું સ્પષ્ટ કરવું સાફ કરવું ખનન કરવું તોડવું સ્પષ્ટ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.તિગ્માંશુ સવિતા સૂર્ય હોડી હાથી સવિતા સૂર્ય હોડી હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. તૂટ ઝટ કાંઠો ટાણું તૂટ ઝટ કાંઠો ટાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વિદ્વાન કોવિદ પંડિત વેશ્યા વિદ્વાન કોવિદ પંડિત વેશ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ફોફળ ગૂગળ જાયફળ શ્રીફળ સોપારી ગૂગળ જાયફળ શ્રીફળ સોપારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP