સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'શ્રુતિ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્વેત વેદ શ્રમ વિલાસી શ્વેત વેદ શ્રમ વિલાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શબ્દસુચિ શબ્દકોશ નિઘંટુ નિતલ શબ્દસુચિ શબ્દકોશ નિઘંટુ નિતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘આયપત’નો સામાનાર્થી નથી તે જણાવો. વ્યાજ મૂડી વારસો આવક વ્યાજ મૂડી વારસો આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દયિત દયાથી ભરેલું દયનિય પ્રિય આનંદીત દયાથી ભરેલું દયનિય પ્રિય આનંદીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) થેસોરસ એટલે શું ? જ્ઞાનનું વર્ગીકરણ વિજ્ઞાનનો શબ્દકોષ સમાનાર્થી શબ્દોનો સમૂહ જ્ઞાન ઈજનેરી જ્ઞાનનું વર્ગીકરણ વિજ્ઞાનનો શબ્દકોષ સમાનાર્થી શબ્દોનો સમૂહ જ્ઞાન ઈજનેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જમાલ વાણી-વિલાસ સૌંદર્ય શૌર્યગાન વાક્છટા વાણી-વિલાસ સૌંદર્ય શૌર્યગાન વાક્છટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP