સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ખુશ્બુ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ખૂબ સૌરભ ખુશ્બૂ નામની છોકરી ગૌરવ ખૂબ સૌરભ ખુશ્બૂ નામની છોકરી ગૌરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. રુગ્ણ માંદુ આજાર મિતિ રુગ્ણ માંદુ આજાર મિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? પંકિલ વારિજ રાજીવ અંબુજ પંકિલ વારિજ રાજીવ અંબુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વતું કરાવવું' શબ્દનો અર્થ જણાવો. સાબિત કરાવવું સરખામણી કરાવવી હજામત કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું સરખામણી કરાવવી હજામત કરાવવી ખુશામત કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.પાગ છીદ્ર પાત્ર અને છીદ્ર બંને પાત્ર અતિશય ભારે છીદ્ર પાત્ર અને છીદ્ર બંને પાત્ર અતિશય ભારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.હય શ્વાન શિયાળ ઘોડો હાથી શ્વાન શિયાળ ઘોડો હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP