સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સાંઢ ગોધો ઘોડો ઘોડી ઊંટડી ગોધો ઘોડો ઘોડી ઊંટડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો . ઝટ તૂટ કાંઠો ટાણું ઝટ તૂટ કાંઠો ટાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. વાસ - સાથ ચૂવું - ટપકવું લાડણી - વહાલી કપટી - ઠગારું વાસ - સાથ ચૂવું - ટપકવું લાડણી - વહાલી કપટી - ઠગારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટાંચુ જમા ઓછું ટાંકણી ટપાલ પેટી જમા ઓછું ટાંકણી ટપાલ પેટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય શશી વ્યોમ કુસુમ ભાનુ શશી વ્યોમ કુસુમ ભાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.પાગ પાત્ર અને છીદ્ર બંને અતિશય ભારે પાત્ર છીદ્ર પાત્ર અને છીદ્ર બંને અતિશય ભારે પાત્ર છીદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP