સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ડોક વિષ વાયુ વખાણ ડોક વિષ વાયુ વખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'ઘોડો’નો સામાનાર્થી નથી ? હલ્લિકર તુરંગ તોખાર હય હલ્લિકર તુરંગ તોખાર હય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉદદ્ધિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સરોવર નદી સમુદ્ર ઝરણું સરોવર નદી સમુદ્ર ઝરણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ઘાંખ આતુરતા સ્વાભિમાન નિસ્વાર્થ કડકપણું આતુરતા સ્વાભિમાન નિસ્વાર્થ કડકપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. સિતમ ગજબ મુશ્કેલ ભારે સિતમ ગજબ મુશ્કેલ ભારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ડાંફ નિશ્ચિત દીશા નશો સાપેક્ષ મોટું પગલું નિશ્ચિત દીશા નશો સાપેક્ષ મોટું પગલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP