સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ : સમીક્ષા વીજળી યમની બહેન રાત્રી સમીક્ષા વીજળી યમની બહેન રાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.વડવાનલ લાક્ષાગૃહની આગ વડની ડાળીઓ વડના જાડા મૂળિયાં સમુદ્રમાં લાગતો અગ્નિ લાક્ષાગૃહની આગ વડની ડાળીઓ વડના જાડા મૂળિયાં સમુદ્રમાં લાગતો અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. લાડણી - વહાલી ચૂવું - ટપકવું વાસ - સાથ કપટી - ઠગારું લાડણી - વહાલી ચૂવું - ટપકવું વાસ - સાથ કપટી - ઠગારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. પ્રાપ્તિ જાગૃતિ અણગમો જિજ્ઞાસા પ્રાપ્તિ જાગૃતિ અણગમો જિજ્ઞાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટૌકી જાજો મળીને જજો ટહુકી જજો પોંહચી જજો ચિંતા કરવી મળીને જજો ટહુકી જજો પોંહચી જજો ચિંતા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. રફીક સોબત સોબતી સખા રફીક સોબત સોબતી સખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP