કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ઉત્કૃષ્ટતા પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંકળાયેલ છે ? નાણા મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી. અમૃતસર ચંડીગઢ ગ્વાલિયર લદાખ અમૃતસર ચંડીગઢ ગ્વાલિયર લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશમાં વિશ્વના સૌથી ઊંચા સેન્ડકેસલ (રેતીનો મહેલ)નું નિર્માણ કરવામાં આવ્યું ? જાપાન ડેનમાર્ક ઓસ્ટ્રેલિયા સિંગાપુર જાપાન ડેનમાર્ક ઓસ્ટ્રેલિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટન કેટેલેટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કયા કરવામાં આવ્યું ? રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) “ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ પ્રોગ્રામ' ક્યા દેશમાં ચાલુ કરવામાં આવેલો એક મુખ્ય કાર્યક્રમ છે ? ચીન બ્રિટન ઈઝરાયેલ અમેરિકા ચીન બ્રિટન ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 'અગર વૃક્ષો'ની વ્યાવસાયિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલ શરૂ કરી ? મેઘાલય પશ્ચિમ બંગાળ આસામ ત્રિપુરા મેઘાલય પશ્ચિમ બંગાળ આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP