ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઈ લેણ દેણ તૂટયાનું શૂળ : આ પંક્તિનો અલંકાર ઓળખાવો.

શ્લેષ
વ્યતિરેક
અતિશયોક્તિ
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
છંદ ઓળખાવો : દૈવી વૈમાનિકોના વિરતિભવન શો, સિદ્ધ શૈલેશ ઊભો !

શાર્દૂલવિક્રીડિત
શિખરિણી
મંદાક્રાન્તા
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"અક્ષર લેશન કરે છે" સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતાં કયું વાક્ય બનશે ?

અક્ષય લેશન કરશે
અક્ષયથી લેશન કરાય છે.
અક્ષય લેશન કરાવશે
અક્ષય લેશન કરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP