કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરાષ્ટ્રીય શતરંજ દિવસ ક્યારે મનાવાય છે ? 20 જુલાઈ 23 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 20 જુલાઈ 23 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં યોજાયેલી ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો કપ 2020માં યુરોપિયન ગોલ્ડન બૂટ એવોર્ડ કોને એનાયત થયો ? લિયાનાર્દો બોન્કી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જોર્ડન પિડફોર્ક કરીમ બેન્જેના લિયાનાર્દો બોન્કી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જોર્ડન પિડફોર્ક કરીમ બેન્જેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ઉત્કૃષ્ટતા પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંકળાયેલ છે ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)એ ક્યા દેશ/દેશોમાં ‘ખાદી’ બ્રાન્ડની ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ કરાવ્યો ? મેક્સિકો UAE ભૂટાન આપેલ તમામ મેક્સિકો UAE ભૂટાન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં અમદાવાદના ઉગતી તળાવ પાસે ગાર્ડન ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્ક પ્રસિદ્ધ જાપાની મિયાવાકી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરાયો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અમદાવાદના ઉગતી તળાવ પાસે ગાર્ડન ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્ક પ્રસિદ્ધ જાપાની મિયાવાકી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરાયો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) K417N મ્યુટેશન SARS-CoV-2 વાઈરસના કયા પ્રકાર સાથે સંબંધિત છે ? કપ્પા ડેલ્ટા પ્લસ આલ્ફા બીટા કપ્પા ડેલ્ટા પ્લસ આલ્ફા બીટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP