સામાન્ય વિજ્ઞાન (General Science) વિના મૂલ્યે રોજગાર સેવા પૂરી પાડવાનો ઠરાવ ક્યારે પસાર થયેલ ? 1939 1899 1929 1919 1939 1899 1929 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચેના ખુણાનું માપ 60° હોય તો કેટલા પ્રતિબિંબ મળે ? 4 3 5 6 4 3 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર ઊર્જાનું અગત્યનું દ્રવ્ય કયું છે ? સેન્દ્રીય ખાતર બાયોગેસ આપેલ તમામ ખોટા છે. જૈવભાર સેન્દ્રીય ખાતર બાયોગેસ આપેલ તમામ ખોટા છે. જૈવભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? પાણીના પ્રવાહની ગતિ ધરતીકંપની ગતિ અવાજની ગતી હવાના પ્રવાહની ગતિ પાણીના પ્રવાહની ગતિ ધરતીકંપની ગતિ અવાજની ગતી હવાના પ્રવાહની ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેના શોધક કોણ હતા ? હાઈમર વિલ્હેમ રોન્જન ટી.એચ.માઈન રૂથરફોર્ડ હાઈમર વિલ્હેમ રોન્જન ટી.એચ.માઈન રૂથરફોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે ? હાઇપરટેન્શન ડાયસ્ટોલીક પ્રેશર સિસ્ટોલીક પ્રેશર હાઈપોટેન્શન હાઇપરટેન્શન ડાયસ્ટોલીક પ્રેશર સિસ્ટોલીક પ્રેશર હાઈપોટેન્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP