સામાન્ય વિજ્ઞાન (General Science) સમગ્ર દેશમાં, સમાજના તમામ વર્ગોના ઉમેદવારો માટે રોજગાર કચેરી કઈ સાલમાં કામ કરતી થઈ ? 1948 1951 1950 1949 1948 1951 1950 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઘનમીટર એટલે કેટલા ઘન સેન્ટીમીટર થાય ? 1000000 1000 100000 1000000000 1000000 1000 100000 1000000000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ? વરાળથી બાફવું રાસાયણિક સંરક્ષણ નિર્જલીકરણ હિમીકરણ વરાળથી બાફવું રાસાયણિક સંરક્ષણ નિર્જલીકરણ હિમીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીનો ધૂમકેતુ છેલ્લે પૃથ્વી પરથી ઈ.સ. 1986 માં નરી આંખે જોવા મળ્યો હતો, હવે ક્યારેય જોવા મળશે ? ઈ.સ. 2020-21 ઈ.સ. 2025-26 ઈ.સ. 2061-62 ઈ.સ. 2067-68 ઈ.સ. 2020-21 ઈ.સ. 2025-26 ઈ.સ. 2061-62 ઈ.સ. 2067-68 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે ? સીકટર હર્ટઝ સેન્ટીગ્રેડ ડેસિબલ સીકટર હર્ટઝ સેન્ટીગ્રેડ ડેસિબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ઈસરો'નું વડુમથક ક્યાં શહેરમાં આવેલું છે ? અમદાવાદ બેંગલુરુ પોખરણ શ્રીહરિકોટા અમદાવાદ બેંગલુરુ પોખરણ શ્રીહરિકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP