સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર સેવા પર દૂરોગામી અસરો કઈ સમિતિની ભલામણથી થઈ ? અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935 બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940 લેબર ઈન્કવાયરી કમિટી 1938 શિવરાવ કમિટી 1954 અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935 બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940 લેબર ઈન્કવાયરી કમિટી 1938 શિવરાવ કમિટી 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે ? સિલ્વર ગેલિયમ 22 કેરેટનું સોનું 24 કેરેટનું સોનું સિલ્વર ગેલિયમ 22 કેરેટનું સોનું 24 કેરેટનું સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડવર્ષા (Acid rain) માં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે ? એસિટીક એસિડ ઝિંક કલોરાઈડ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એસિટીક એસિડ ઝિંક કલોરાઈડ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે સમતલ અરીસા વડે કોઈ વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મેળવવા હોય તો બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ ? 0° 300° 180° 90° 0° 300° 180° 90° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે ? ઓગસ્ટ્રોમ ડેસિબલ હર્ટઝ રોજન ઓગસ્ટ્રોમ ડેસિબલ હર્ટઝ રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી હલકું, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ? હાઈડ્રોજન ઓક્સિજન લિથિયમ કલોરિન હાઈડ્રોજન ઓક્સિજન લિથિયમ કલોરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP