સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર કચેરીનું મૂળભૂત કાર્ય ક્યું છે ? મનોવૈજ્ઞાનિક અભ્યાસ પ્લેસમેન્ટ પ્રવૃત્તિ આમાંથી એકેય નહીં. તાલીમ પ્રવૃત્તિ મનોવૈજ્ઞાનિક અભ્યાસ પ્લેસમેન્ટ પ્રવૃત્તિ આમાંથી એકેય નહીં. તાલીમ પ્રવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે ? ફેફસા હ્રદય આંખ કાન ફેફસા હ્રદય આંખ કાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ ટેલિગ્રાફ - ગેલેલિયો માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ ટેલિગ્રાફ - ગેલેલિયો માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોને આંચળ હોય છે ? ચામાચીડિયું દેડકો કબુતર માછલી ચામાચીડિયું દેડકો કબુતર માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ? 101 98 100 98.5 101 98 100 98.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સજીવ ઉભયજીવી છે ? ઊંટ ડોલ્ફિન કાચબો શાહમૃગ ઊંટ ડોલ્ફિન કાચબો શાહમૃગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP