સામાન્ય વિજ્ઞાન (General Science) નગર રોજગાર કચેરીઓ કોને માટે કાર્યરત છે ? S/T ઉમેદવારો S/C ઉમેદવારો SEBC ઉમેદવારો OBC ઉમેદવારો S/T ઉમેદવારો S/C ઉમેદવારો SEBC ઉમેદવારો OBC ઉમેદવારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પ્રાણી ખેચર છે ? ઊંટ વ્હેલ કબુતર બળદ ઊંટ વ્હેલ કબુતર બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એપિડેમિયોલોજી કોના અધ્યયન સાથે સંબંધિત છે ? એક પણ નહિ મહામારી રોગો જંતુજન્ય રોગો ફુગના રોગો એક પણ નહિ મહામારી રોગો જંતુજન્ય રોગો ફુગના રોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનું કયું અંગ માત્ર કુર્ચાનું બનેલું છે ? માથું નાક છાતીનું પાંજરૂ પગ માથું નાક છાતીનું પાંજરૂ પગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ફલોરેસન્ટ ટ્યુબ લાઈટ "Fluorescent Tube Light" ઉપર શું લખાણ લખવામાં આવે છે ? 6500 K 220 K 9000 K 273 K 6500 K 220 K 9000 K 273 K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી જાણવા કયા પદાર્થનો ઉપયોગ કરશો ? સોડિયમ ક્લોરાઇડ મોરથુથુ કોસ્ટિક સોડા આયોડિન સોડિયમ ક્લોરાઇડ મોરથુથુ કોસ્ટિક સોડા આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP