કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રિચાર્ડ બ્રેન્સનની માલિકીની અવકાશ સંશોધન કંપની વર્જિન ગેલેસ્ટિકનું વડુમથક ક્યા આવેલું છે ? મોજાવે, કેલિફોર્નિયા કેન્ટ, વોશિંગ્ટન હ્યુસ્ટન, ટેક્સાસ લંડન, બ્રિટન મોજાવે, કેલિફોર્નિયા કેન્ટ, વોશિંગ્ટન હ્યુસ્ટન, ટેક્સાસ લંડન, બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day) ક્યારે મનાવાય છે ? 24 જુલાઈ 23 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ 24 જુલાઈ 23 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્ર ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? બિહાર મધ્ય પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ગિરા સારાભાઈ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સંગીતકલા આર્કિટેક્ટ નાટ્યકલા વિજ્ઞાન સંગીતકલા આર્કિટેક્ટ નાટ્યકલા વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ગર્ભવતી મહિલાઓને COVID-19ની રસી ઉપલબ્ધ કરાવવા માટે 'માતૃ કવચમ' નામના અભિયાનની ઘોષણા કરી ? કર્ણાટક બિહાર કેરળ ગોવા કર્ણાટક બિહાર કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં 1979 માં નોબેલ પુરસ્કાર વિજેતા સ્ટીવન વેનબર્ગ નું નિધન થયું, તેઓએ કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો હતો ? સાહિત્ય ભૌતિક વિજ્ઞાન શાંતિ રસાયણ વિજ્ઞાન સાહિત્ય ભૌતિક વિજ્ઞાન શાંતિ રસાયણ વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP