શબ્દભેદ નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. 'થેપાડું' ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર જાડું સુતરાઉ કોરનું ધોતિયું હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર જાડું સુતરાઉ કોરનું ધોતિયું હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ ‘ડમણી’ શબ્દનો અર્થ જણાવો. બારશાખ ભારે પવન સાદું ગાડું વિંઝણો બારશાખ ભારે પવન સાદું ગાડું વિંઝણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. અહિ – સાપ અંસ – ખભો અંશ – કિરણ અહીં – આ સ્થળે અહિ – સાપ અંસ – ખભો અંશ – કિરણ અહીં – આ સ્થળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. ખાદ્ય – ખવાય એવું અબજ – સો લાખની સંખ્યા અજબ - નવાઈ ઉપજે એવું ખાધ – ખોટ ખાદ્ય – ખવાય એવું અબજ – સો લાખની સંખ્યા અજબ - નવાઈ ઉપજે એવું ખાધ – ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખાટો વિકલ્પ શોધો. દ્વીપ - સાગર ગૂણ - કોથળો ગુણ - તાસીર દ્વિપ - હાથી દ્વીપ - સાગર ગૂણ - કોથળો ગુણ - તાસીર દ્વિપ - હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.'ચળીતર' ચાળેલું ભૂસું ગામનો છેવાડાનો ભાગ ચરિત્ર અવળચંડો માણસ ચાળેલું ભૂસું ગામનો છેવાડાનો ભાગ ચરિત્ર અવળચંડો માણસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP