શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખાટો વિક્લ્પ શોધો. ઉપહાર – અલ્પાહાર પાવક – અગ્નિ ઉપાહાર – ટીમણ પાવન – શુચિ ઉપહાર – અલ્પાહાર પાવક – અગ્નિ ઉપાહાર – ટીમણ પાવન – શુચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ ‘સ્નપિત’ શબ્દનો અર્થ જણાવો. રાજા નવડાવેલું ઘરડું સેનાપતિ રાજા નવડાવેલું ઘરડું સેનાપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ 'શાલભંજિકા’ નો વિસ્તૃત અર્થ શો થાય ? લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ તું ખેતરે જા અને વાવટો બાંધી આવ. -રેખાંકિત શબ્દનો શિષ્ટ અર્થ આપો. તંતુ, દોરો નાડું, દોરડું ઝંડો, ધજા કપડું, વસ્ત્ર તંતુ, દોરો નાડું, દોરડું ઝંડો, ધજા કપડું, વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ 'ચક્ષુ:શ્રવા' કોને કહેવાય ? કાન અને આંખોથી પારખનાર કાનથી સાંભળનાર આંખોથી સાંભળનાર કાનથી બહેરો, આંખોથી અંધ કાન અને આંખોથી પારખનાર કાનથી સાંભળનાર આંખોથી સાંભળનાર કાનથી બહેરો, આંખોથી અંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - સરિત અંધારુ નદી પૃથ્વી સૂર્ય અંધારુ નદી પૃથ્વી સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP