શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છત્રીનો ઘાટ- ખૂંતા ખાપંરો ખૂંપડો ખૂંથ ખૂંતા ખાપંરો ખૂંપડો ખૂંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર હિંસક ગુનેગાર આતંકવાદી અહિંસક હિંસક ગુનેગાર આતંકવાદી અહિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. પૃથ્વીવલ્લભ વસુધાવતંસા ગામુક અવનીધરા પૃથ્વીવલ્લભ વસુધાવતંસા ગામુક અવનીધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." રોજનીશી પુસ્તક ખાતાવહી નોંધપોથી રોજનીશી પુસ્તક ખાતાવહી નોંધપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.મરવાની તૈયારીમાં હોય તેવું – મોક્ષ મુમૂર્ષુ મરણપથ મુમુક્ષા મોક્ષ મુમૂર્ષુ મરણપથ મુમુક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ વાત્સલ્ય હેમ અનુરાગ પ્રેમ વાત્સલ્ય હેમ અનુરાગ પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP