શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત – લીંપણકામ ગારો ઓકળી વેલબુટ્ટી લીંપણકામ ગારો ઓકળી વેલબુટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃહિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર. હિંસક ગુનેગાર આતંકવાદી અહિંસક હિંસક ગુનેગાર આતંકવાદી અહિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવું - નિઃશબ્દ અન્યમનસ્ક પદહીન અનિર્વાચ્ય નિઃશબ્દ અન્યમનસ્ક પદહીન અનિર્વાચ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. હેથળીમાં સમાય એટલું ખોબો છાપકું છાનકુ બોખ ખોબો છાપકું છાનકુ બોખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃજીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ દ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ અદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયાર નસ્ત્ર અસ્ત્ર શાસ્ત્ર શસ્ત્ર નસ્ત્ર અસ્ત્ર શાસ્ત્ર શસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP