Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સન્ 1526 ઈ.માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ? બાબર તથા હેમૂ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે રાણા સાંગા તથા ઔરંગજેબ વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે રાણા સાંગા તથા ઔરંગજેબ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ ? 100 20 200 50 100 20 200 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેનામાંથી કયો વિકલ્પ ઈંટરનેટ સાથે સંબંધીત છે ? URK DMP BPM URL URK DMP BPM URL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો ? પથ્થરમાંથી અકીકમાંથી લાકડામાંથી માટીમાંથી પથ્થરમાંથી અકીકમાંથી લાકડામાંથી માટીમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) હાઈડ્રોજનને સળગાવાથી શું બનશે ? રાખ પાણી માટી ઓક્સિજન રાખ પાણી માટી ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય ? Power Point Access Write Word Power Point Access Write Word ANSWER DOWNLOAD GUJARATI MCQ APP