શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા – જવશીર જવઈ જવાળી જવાસો જવશીર જવઈ જવાળી જવાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે... ? મશક હાંડલી પોટલી ગદબ મશક હાંડલી પોટલી ગદબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું રાશ કહાર મુખબંધ મુખમોરડો રાશ કહાર મુખબંધ મુખમોરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ (ગામનો ચોકિયાત કે રક્ષક) પસાયતો ઔબટ થેવા ડૌઢી પસાયતો ઔબટ થેવા ડૌઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે સાચો શબ્દ લખો :હાથીદાંત, લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર સંઘાડો હથોડો પાવડો કરવત સંઘાડો હથોડો પાવડો કરવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સાવ નાનું અંધારું ઘર – ઘોલકી મઢૂલી અંધારિયું ધોલકી ઘોલકી મઢૂલી અંધારિયું ધોલકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP