શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે જલાણું ખલાણું પલાણું હલાણું જલાણું ખલાણું પલાણું હલાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરોઃ મકાનના આધારરૂપ થાંભલી - સૂંથ મોભ કુંભી મોટી સૂંથ મોભ કુંભી મોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - યુદ્ધ કરવાની ઈચ્છા યુયુત્સા સંભ્રમે ઘરવટ વિમાસવું યુયુત્સા સંભ્રમે ઘરવટ વિમાસવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.લોખંડનું તગારું- ટોકરી ટોપલી ટોકર ટકોર ટોકરી ટોપલી ટોકર ટકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર – શહીદ બલિદાન આહુતિ શહાદત શહીદ બલિદાન આહુતિ શહાદત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ છિંકણી બચખું હૂક્કો ગડાકુ છિંકણી બચખું હૂક્કો ગડાકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP