શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.મહેસુલ ભરાઈ ન શકાતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી તે ગણોત શિક્ષાકાર માદળું માધુરી ગણોત શિક્ષાકાર માદળું માધુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઘરની બાજુની દીવાલ વાંડ ભીંત કરો પછીત વાંડ ભીંત કરો પછીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર પ્રખરવાદી રૂઢિચુસ્ત ઝનૂની પરંપરાગત પ્રખરવાદી રૂઢિચુસ્ત ઝનૂની પરંપરાગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત કરો મોભ ઉછત પછીત કરો મોભ ઉછત પછીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘કંઈપણ ખાધાપીધા વિના કરેલો ઉપવાસ” શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. આસ્તિક તૃષ્ણા લાંઘણ અગિયારસ આસ્તિક તૃષ્ણા લાંઘણ અગિયારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો. અનેક જન્મો સુધી. જન્મોજન્મ સાતજન્મ દરેક જન્મે અનંતકાળ જન્મોજન્મ સાતજન્મ દરેક જન્મે અનંતકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP