શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર કરિયાવર દહેજ પલ્લું કન્યાદાન કરિયાવર દહેજ પલ્લું કન્યાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જરા વારમાં નાશ પામે તેવું' શબ્દમૂહ માટે એક શબ્દ જણાવો. ક્ષણભંગુર અસહ્ય અકથ્ય અજીત ક્ષણભંગુર અસહ્ય અકથ્ય અજીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. રમણીય સ્પૃહણીય સ્મરણીય અવિસ્મરણીય રમણીય સ્પૃહણીય સ્મરણીય અવિસ્મરણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.લોખંડનું તગારું - ટોપલી ટકોર ટોકર ટોકરી ટોપલી ટકોર ટોકર ટોકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મૂશળધાર સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મૂશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નાસૂઝણું નાસમજણું કિંકર્તવ્યમૂઢ મૂઢ નાસૂઝણું નાસમજણું કિંકર્તવ્યમૂઢ મૂઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP