શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમારાધન સમરથ સમમિતિ સમાલ સમારાધન સમરથ સમમિતિ સમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.લોખંડનું તગારું- ટોકરી ટકોર ટોપલી ટોકર ટોકરી ટકોર ટોપલી ટોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ પ્રેમ અનુરાગ વાત્સલ્ય હેમ પ્રેમ અનુરાગ વાત્સલ્ય હેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર દહેજ કન્યાદાન કરિયાવર પલ્લું દહેજ કન્યાદાન કરિયાવર પલ્લું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મોટી ચૂડી કાઠલુ બલોયુ આંબુ અણગાર કાઠલુ બલોયુ આંબુ અણગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું ખાંગા બાંટા લોળિયુ બલોચુ ખાંગા બાંટા લોળિયુ બલોચુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP