ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' - રેખાંકિત પદ ઓળખાવો.

ભાવવાચક વિશેષણ
ગુણવાચક વિશેષણ
સંખ્યાવાચક વિશેષણ
ક્રમવાચક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઠીક છે, હવે હું જઈને કહી આવીશ. - કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?

પ્રમાણવાચક
સ્વીકારવાચક
નકરવાચક
સંભાવનાર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

અખાડા કરવા
કુસ્તી ન કરવી
મુખ સિવાઈ જવું
ગપ્પા મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP