કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ગુજરાતના ક્યા શહેરમાં 1.53 લાખ લોકોની ભાગીદારી સાથે નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ?

વડોદરા
સુરત
રાજકોટ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ભારત ક્યા દેશના સબાંગ બંદર અંગે સાથે મળીને કામ કરવા સહમત થયું ?

બાંગ્લાદેશ
શ્રીલંકા
ઈન્ડોનેશિયા
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) વર્લ્ડ કન્ઝર્વેશન કોગ્રેસનું આયોજન ક્યા કરાશે ?

નવી દિલ્હી
લંડન
પેરિસ
અબુ ધાબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફોર યુથ’ પ્રોગ્રામ શરૂ કર્યો ?

ઓડિશા
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP